Organ Donation message in Marriage: લગ્નમાં વરરાજાની એન્ટ્રી માટે હાલમાં સમયમાં ખાસ બજેટ હોય છે. બધાથી અલગ કરવાના ભાવ સાથે વર વધુ અવનવા અખતરા અને કરતબ…
Trishul News Gujarati News બે ઘોડા પર ઊભા રહીને અંગદાન જાગૃતિના પ્લે કાર્ડ સાથે વરરાજાની ભવ્ય એન્ટ્રી- કંકોતરીમાં પણ ‘અંગદાન જાગૃતિ’નો અપાયો મેસેજ