લગ્નની વિધિ વચ્ચે જ દુલ્હને લગ્ન કરવાનો કર્યો ઇનકાર- વરરાજાને ટીંગા-ટોળી કરી રસ્તા પર ફેંકી દીધો

મધ્યપ્રદેશના(Madhya Pradesh) રીવા(Reva) જિલ્લાના મૌગંજ પોલીસ સ્ટેશનના(Police station) વનપધર ગામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળેલી માહિતી અનુસાર, અહી કન્યાએ વરરાજાને માનસિક દર્દી(Mental patient)…

Trishul News Gujarati News લગ્નની વિધિ વચ્ચે જ દુલ્હને લગ્ન કરવાનો કર્યો ઇનકાર- વરરાજાને ટીંગા-ટોળી કરી રસ્તા પર ફેંકી દીધો