બાળકોને લઈને જઈ રહેલી વાનને રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે ટક્કર મારતા 4 માસુમોના કરુણ મોત

મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના નાગદા (Nagda)માં સોમવારે સવારે એક ભયાનક અકસ્માત(accident) થયો હતો. એક વાન ફાતિમા કોન્વેન્ટ સ્કૂલ (Fatima Convent School)ના બાળકોને લઈ જઈ રહ્યું હતું.…

Trishul News Gujarati બાળકોને લઈને જઈ રહેલી વાનને રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે ટક્કર મારતા 4 માસુમોના કરુણ મોત