હાલના દિવસોમાં શ્રીલંકા(Sri Lanka) ચર્ચાનો વિષય બની ગયું છે. ભીષણ આર્થિક સંકટ (Economic crisis)માં ફસાયેલા શ્રીલંકામાં ભારે ઊથલપાથલ થઈ રહી છે. રાષ્ટ્રપતિ(President) દેશ છોડીને ભાગી…
Trishul News Gujarati જયારે ભારતમાં શ્રીલંકા કરતા પણ વધારે વિકટ પરીસ્થિતિ હતી ત્યારે, મનમોહન સિંહે એવું શું કર્યું હતું કે, દેશનું અર્થતંત્ર ફરી દોડતું થયું હતું?