હાલ ભારતમાં લોકો કોરોનાને ભૂલીને નિસર્ગ વાવાઝોડાથી વધારે ડરી રહ્યા છે. મુંબઈ સહીત ઘણા વિસ્તારોમાં ભયંકર વાવાઝોડાએ તેનો આતંક મચાવ્યો છે. જેના કારણે કરોડોનું નુકશાન…
Trishul News Gujarati જુઓ કેવી રીતે વિશાળ ડોમના પતરા #CycloneNisarga એ ઉડાવ્યાNisarga
અહીં ક્લિક કરી જુઓ કેવી રીતે Nisarga વાવાઝોડાએ મચાવી ભયંકર તબાહી?
હાલ નિસર્ગ વાવાઝોડા એ ઘણા વિસ્તારોમાં તબાહી મચાવનું ચાલુ કરી દીધું છે. જેના કારણે લોકો કોરોના પણ ભૂલી ગયા છે. આવી ભયંકર તબાહી કદાચ લોકોએ…
Trishul News Gujarati અહીં ક્લિક કરી જુઓ કેવી રીતે Nisarga વાવાઝોડાએ મચાવી ભયંકર તબાહી?રેડ એલર્ટ જાહેર: મહારાષ્ટ્ર અને ગુજરાતના આ વિસ્તારોમાં ચક્રાવાત ત્રાટકવાની ચેતવણી
પૂર્વ મધ્ય અરબ સમુદ્રમાં સર્જાયેલું તીવ્ર ચક્રાવાતી તોફાન ‘નિસર્ગ’ છેલ્લા 06 કલાકમાં 13 કિમી પ્રતિકલાકની ઝડપે ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધ્યું છે અને આજે…
Trishul News Gujarati રેડ એલર્ટ જાહેર: મહારાષ્ટ્ર અને ગુજરાતના આ વિસ્તારોમાં ચક્રાવાત ત્રાટકવાની ચેતવણીઆગામી 48 કલાકમાં ગુજરાત સહીત આ રાજ્યોમાં Nisarga વાવાઝોડાથી ભારે વરસાદ સાથે ફૂંકાશે પવન
ભારત હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે અરબી સમુદ્ર ઉપરનો નીચા દબાણનો વિસ્તાર આગામી 24 કલાકમાં ચક્રવાતનું સ્વરૂપ લઈ શકે છે. હવામાન વિભાગે ચેતવણી…
Trishul News Gujarati આગામી 48 કલાકમાં ગુજરાત સહીત આ રાજ્યોમાં Nisarga વાવાઝોડાથી ભારે વરસાદ સાથે ફૂંકાશે પવન