મધ્યપ્રદેશ(Madhya Pradesh): નર્મદા નદી(Narmada river)માં રવિવારે ન્હાવા પડેલા લોકો અચાનક પાણી વધી જવાને કારણે અટવાઇ ગયા હતા. ઈન્દોર(Indore) નજીક ઓમકારેશ્વર ખાતે રવિવારે મોટી દુર્ઘટના ટળી…
Trishul News Gujarati અચનાક નર્મદા નદીમાં વધ્યું પાણીનું સ્તર, નાહવા પડેલા 30થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા -જુઓ વિડીયો