સેલ્ફી બની કાળ! રેલ્વે ટ્રેક પર સેલ્ફી લેતા 4 યુવકોને ટ્રેન કચડીને જતી રહી- જાણો ક્યાં બની ગોઝારી ઘટના

મંગળવારે દિલ્હી(Delhi)ની બહારના ગુરુગ્રામ(Gurugram)માં એક અન્ડર-કન્સ્ટ્રક્શન રેલવે ઓવરબ્રિજ (ORB) પાસે સેલ્ફી લેતી વખતે ટ્રેનની અડફેટે આવી જતાં ચાર યુવકોના મોત થયા હતા. સરકારી રેલ્વે પોલીસ…

Trishul News Gujarati સેલ્ફી બની કાળ! રેલ્વે ટ્રેક પર સેલ્ફી લેતા 4 યુવકોને ટ્રેન કચડીને જતી રહી- જાણો ક્યાં બની ગોઝારી ઘટના