અમદાવાદ(Ahmedabad): શહેરમાં મોડી રાત્રે વરસેલા ધમાકેદાર વરસાદ(Heavy rain)ના કારણે આખું શહેર જળબંબાકાર થઇ ગયું છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં અને સોસાયટીઓમાં ઠેર-ઠેર પાણી ફરી વળ્યા છે…
Trishul News Gujarati News તળાવ બન્યું એપાર્ટમેન્ટનું બેઝમેન્ટ! આખેઆખી ગાડીઓ પાણીમાં ડૂબી- જુઓ LIVE વિડીયો