માર્ગો પર પુરપાટ ઝડપે દોડતા વાહનો મોતની જેમ દોડી રહ્યા છે. રાજસ્થાન(Rajasthan)માં આવા વાહનોના કારણે સતત અકસ્માતો થઈ રહ્યા છે અને લોકો જીવ ગુમાવી રહ્યા…
Trishul News Gujarati News લોકોના જીવ બચાવતી એમ્બ્યુલન્સે વિદ્યાર્થીને આપ્યું દર્દનાક મોત- જુઓ અકસ્માતનો LIVE વિડીયોrajasthan
ઘરે ૨૦૦ મહેમાન રાહ જોતા હતા ને, દીકરાના જન્મદિનનો સામાન લેવા ગયેલા પિતાને ભરખી ગયો કાળ- જુઓ મોતનો LIVE વિડીયો
અકસ્માત (Accident)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. દરરોજ ન જાણે કેટલાય લોકોના અકસ્માતને કારણે અકાળે મૃત્યુ થતા હોય છે. ત્યારે વધુ એક ગોઝારા અકસ્માતના…
Trishul News Gujarati News ઘરે ૨૦૦ મહેમાન રાહ જોતા હતા ને, દીકરાના જન્મદિનનો સામાન લેવા ગયેલા પિતાને ભરખી ગયો કાળ- જુઓ મોતનો LIVE વિડીયોકાળજું કંપાવી દેતી ઘટના- દર્દનાક અકસ્માતમાં બંને પગ કપાતા તડપતો રહ્યો શખ્સ અને પછી…
રાજસ્થાન(Rajasthan)ના બાડમેર(Barmer) જિલ્લાના ધોરીમન્ના(Dhorimanna) પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવે 68 પર મીઠીની બહારના વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે પાછળથી આવી રહેલી એક ટ્રકે રસ્તાની બાજુમાં પાર્ક…
Trishul News Gujarati News કાળજું કંપાવી દેતી ઘટના- દર્દનાક અકસ્માતમાં બંને પગ કપાતા તડપતો રહ્યો શખ્સ અને પછી…અગ્નિપથની આગમાં અધધ.. આટલા કરોડથી વધારેની સંપતિ ફૂંકી મારી- હજુ પણ વિરોધ પ્રદર્શનો યથાવત
સેનાની ભરતીની નવી યોજના અગ્નિપથ યોજના(Agneepath Scheme)ના વિરોધમાં UP-બિહાર અને રાજસ્થાન(Rajasthan)માં ચોથા દિવસે પણ હિંસક પ્રદર્શનો થયા. બિહાર(Bihar)માં અત્યાર સુધીમાં 700 કરોડથી વધુની સંપત્તિને નુકસાન…
Trishul News Gujarati News અગ્નિપથની આગમાં અધધ.. આટલા કરોડથી વધારેની સંપતિ ફૂંકી મારી- હજુ પણ વિરોધ પ્રદર્શનો યથાવતઅંધશ્રદ્ધાની આડમાં માસુમ સાથે હેવાનિયત- સારવારના નામે દિવ્યાંગ બાળકને કલાકો સુધી જમીનમાં દાટી…
અંધશ્રદ્ધાના નામે બાળકો પર ક્રૂરતાના કિસ્સાઓ વધી રહ્યા છે. સારવારના નામે મૃત બાળકોને જીવિત કરવા માટે બાળકોને ડેમ બાંધીને મીઠું ઢાંકી દેવામાં આવતા હોવાના કિસ્સાઓ…
Trishul News Gujarati News અંધશ્રદ્ધાની આડમાં માસુમ સાથે હેવાનિયત- સારવારના નામે દિવ્યાંગ બાળકને કલાકો સુધી જમીનમાં દાટી…રાતોરાત ૩૦ ટકા અમદાવાદીઓના લાઇસન્સ RTO એ કર્યા રદ- જાણો એવું તો શું કારણ હતું?
અમદાવાદ(Ahmedabad): ગુજરાતના અમદાવાદીઓ પોતાના હાર્ડ ડ્રિંક્સ (Hard drinks)ની મજા માણવા માટે રાજસ્થાન (Rajasthan)ના ગોવા(Goa), ઉદયપુર(Udaipur) અને માઉન્ટ આબુ(Mount Abu) જેવા સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરે…
Trishul News Gujarati News રાતોરાત ૩૦ ટકા અમદાવાદીઓના લાઇસન્સ RTO એ કર્યા રદ- જાણો એવું તો શું કારણ હતું?પાટીદાર બાદ હવે આ સમાજ 12% અનામતની માંગ સાથે ઉતર્યો આંદોલન પર- દુર દુરથી લોકો થઇ રહ્યા છે એકઠા
રાજસ્થાન(Rajasthan)ના ભરતપુર(Bharatpur) જિલ્લાના હંતરા(Hantara) ગામ પાસે જયપુર આગ્રા નેશનલ હાઈવે(Jaipur Agra National Highway) પર 12% અનામતની માંગ સાથે સૈની સમાજ(Saini Community)દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું…
Trishul News Gujarati News પાટીદાર બાદ હવે આ સમાજ 12% અનામતની માંગ સાથે ઉતર્યો આંદોલન પર- દુર દુરથી લોકો થઇ રહ્યા છે એકઠાગમ્ખવાર અકસ્માતથી લોહીથી લથપથ થયો રોડ- ઘરે પરત ફરી રહેલા પરિવારને થયો કાળનો ભેટો- ‘ઓમ શાંતિ’
રાજસ્થાન(Rajasthan)ના ડુંગરપુર(Dungarpur)માં એક ઝડપી ક્રૂઝર જીપે બાઇક સવાર દંપતી અને તેમના પુત્રને કચડી નાખ્યા હતા. આ અકસ્માત(Accident)માં ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જીપનો કચ્ચરઘાણ…
Trishul News Gujarati News ગમ્ખવાર અકસ્માતથી લોહીથી લથપથ થયો રોડ- ઘરે પરત ફરી રહેલા પરિવારને થયો કાળનો ભેટો- ‘ઓમ શાંતિ’બાલાજીના દર્શન કરીને પરત ફરતી વખતે કાર અને ટેન્કર વચ્ચેની ભયંકર અથડામણમાં 4 ભક્તોના મોત – ‘ઓમ શાંતિ’
ચુરુ(Churu): રાજસ્થાન (Rajasthan)ના ચુરુ જિલ્લામાં સુજાનગઢ-સાલાસર રોડ(Sujangarh-Salasar Road) પર રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા. અહીં કાર(car) અને ટેન્કર(Tanker) વચ્ચે જોરદાર…
Trishul News Gujarati News બાલાજીના દર્શન કરીને પરત ફરતી વખતે કાર અને ટેન્કર વચ્ચેની ભયંકર અથડામણમાં 4 ભક્તોના મોત – ‘ઓમ શાંતિ’ગોઝારા માર્ગ અકસ્માતમાં ત્રણ પરીક્ષાર્થીઓ અને બે શ્રધાળુઓના દર્દનાક મોત- ‘ઓમ શાંતિ’
રાજસ્થાન(Rajasthan)ના ઝાલાવાડ(Jhalawar) જિલ્લામાં શનિવારે એક ભયાનક માર્ગ અકસ્માત(Accident) થયો હતો. અહીં આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. તે જ સમયે, 2 લોકો ઘાયલ હોવાનું…
Trishul News Gujarati News ગોઝારા માર્ગ અકસ્માતમાં ત્રણ પરીક્ષાર્થીઓ અને બે શ્રધાળુઓના દર્દનાક મોત- ‘ઓમ શાંતિ’રાત્રે 9 વાગ્યા પછી નહીં મળે પેટ્રોલ-ડીઝલ! 4500 પેટ્રોલ પંપ પર ઇંધણની અછત- જાણો શું છે સમગ્ર મામલો?
પેટ્રોલ- ડીઝલ(Petrol-diesel) એ સામાન્ય માણસના રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જ્યારે પણ કોઈ સમાચાર આવે છે કે હવે ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલ મેળવવામાં મુશ્કેલી…
Trishul News Gujarati News રાત્રે 9 વાગ્યા પછી નહીં મળે પેટ્રોલ-ડીઝલ! 4500 પેટ્રોલ પંપ પર ઇંધણની અછત- જાણો શું છે સમગ્ર મામલો?લાંચરુશ્વત અને ભ્રષ્ટ સરકારી તંત્રથી પરેશાન થઈને એક વકીલ આત્મદાહ કરી કોર્ટમાં ઘુસ્યો -જુઓ મૃત્યુ પહેલાનો હચમચાવી દેતો વિડીયો
લાંચરુશ્વત અને ભ્રષ્ટ સરકારી તંત્રથી પરેશાન એક વકીલે ગુરુવારે આત્મહત્યા કરી લીધી હતી. જયપુર(Jaipur)ની એસએમએસ હોસ્પિટલ(SMS Hospital)માં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. તેના ખિસ્સામાંથી…
Trishul News Gujarati News લાંચરુશ્વત અને ભ્રષ્ટ સરકારી તંત્રથી પરેશાન થઈને એક વકીલ આત્મદાહ કરી કોર્ટમાં ઘુસ્યો -જુઓ મૃત્યુ પહેલાનો હચમચાવી દેતો વિડીયો