ગુજરાત(Gujarat)ના સચિન નવસારી રોડ(Sachin Navsari Road) પર સોમવારે સાંજે શેરડી ભરેલો એક ટ્રક પલ્ટી મારી જતા રીક્ષાને જોરદાર ટક્કર લાગી હતી. જેના કારણે ત્રણ વ્યક્તિને…
Trishul News Gujarati શેરડી ભરેલો ટ્રક પલટી જતા, આખેઆખી રીક્ષા નીચે દબાઈ- એક યુવકનું મોત અને બે ઘાયલ