2008 Mumbai Attacks: પાકિસ્તાને(Pakistan) 2008ના મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ સાજિદ મીર(Sajid Mir)ની ધરપકડ કરી છે. લાહોર(Lahore)ની આતંકવાદ વિરોધી અદાલતે સાજિદ મીરને 15 વર્ષની જેલની સજા…
Trishul News Gujarati મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડની પાકિસ્તાનમાં ધરપકડ, થઇ 15 વર્ષની સજા- આંતકી પર હતું 50 લાખ ડોલરનું ઇનામ