Saras Mela 2023 Surat: શક્તિના સન્માન અને તેમની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા રાજ્ય સરકાર અનેક કલ્યાણકારી પગલાઓ લઈ રહી છે. સુરતનું જમણ અને કાશીનું મરણ…
Trishul News Gujarati સુરતીઓને દાઢે વળગ્યો કુલ્લડ પિત્ઝાનો સ્વાદ: ઓલપાડના ‘સંસ્કૃતિ સખી મંડળે’ સરસ મેળામાં 5 દિવસમાં જ કરી 85 હજારની કમાણી