બેભાન અવસ્થામાં મળી આવેલી અઢી મહિનાની બાળકીને સ્તનપાન કરાવી બે મહિલા કોન્સ્ટેબલે માનવતાની મમતા મહેકાવી

રાજસ્થાન(Rajasthan)ના બારા(Baran) જિલ્લાની સરથલ પોલીસે(Sarathal police) બુધવારે અઢી માસની માસૂમને નશામાં ધૂત પિતા પાસેથી બેભાન અવસ્થામાં છોડાવી હતી. માસૂમની ચિંતાજનક હાલત જોઈને પોલીસ સ્ટેશનની બે…

Trishul News Gujarati બેભાન અવસ્થામાં મળી આવેલી અઢી મહિનાની બાળકીને સ્તનપાન કરાવી બે મહિલા કોન્સ્ટેબલે માનવતાની મમતા મહેકાવી