ઉત્તરાખંડ(Uttarakhand)ના કેટલાય વિસ્તારોમાં હાલના દિવસોમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. વરસાદના કારણે નદીઓ અને નાળાઓ છલકાઈ રહ્યા છે. કેટલીય જગ્યાએથી ભૂસ્ખલન(Landslide)ના સમાચાર સામે આવી રહ્યા છે.…
Trishul News Gujarati વરસાદે મચાવ્યો હાહાકાર: પુલ પરથી જઈ રહેલી સ્કૂલ બસ પાણીમાં તણાઈ ગઈ- વિડીયો જોઇને સૌ કોઈ ડરી ગયા