રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે(Shaktikant Das) વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ચાલુ નાણાકીય વર્ષના બીજા ભાગમાં મોંઘવારી(Inflation) ધીમે ધીમે ઘટશે. તેમણે શનિવારે કહ્યું…
Trishul News Gujarati મોંઘવારીનો માર ક્યારે થશે ઓછો? RBI ગવર્નર શક્તિકાંત દાસે આપ્યો આ જવાબ