સુરત(Surat): શહેરની દીકરીએ દુબઈ (Dubai)માં પરચમ લહેરાવ્યો છે. દુબઈમાં ગોલ્ડ મેડલ (Gold Medal) જીતીને દેશ સાથે ગુજરાત અને પોતાના સુરત શહેરનું નામ રોશન કર્યું છે.…
Trishul News Gujarati સુરતની જીશા શિહોરાએ દુબઈમાં લહેરાવ્યો પરચમ- કરાટે ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતી ગુજરાત સહીત દેશનું નામ કર્યું રોશન