પુણે(Pune)ના શિવાજી નગર(Shivaji Nagar)ની એક શાળામાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરવામાં…
Trishul News Gujarati હવે તો દીકરીઓ શાળામાં પણ સુરક્ષિત નથી! શાળાના બાથરૂમમાં જ 11 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ