ગુજરાતના આ જીલ્લામાં જોવા મળ્યો સાક્ષાત ચમત્કાર, નંદીની પ્રતિમા પાણી પીવા લાગી- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): રાજ્યના દાહોદ(Dahod) જિલ્લામાં ગઈકાલે શનિવારના રોજ બપોર પછી એકાએક જ શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટવા લાગી હતી. કારણ કે શિવાલયો(Shivalayas)માં નંદીની પ્રતિમા(Nandi) પાણી પીવે છે…

Trishul News Gujarati News ગુજરાતના આ જીલ્લામાં જોવા મળ્યો સાક્ષાત ચમત્કાર, નંદીની પ્રતિમા પાણી પીવા લાગી- જુઓ વિડીયો