ગેસનો બાટલો લેવા જઈ રહેલ યુવક બન્યો કાળનો કોળીયો- બેકાબુ બનેલા ટ્રેક્ટરે અડફેટે લેતા નીપજ્યું કરુણ મોત

કાનપુર(Kanpur)ના રાજપુરમાં સિલ્હારા(Silhara) રોડ પર બાઇક પરથી સિલિન્ડર લેવા જઈ રહેલા કિશોરનું ટ્રેક્ટર સાથે અથડાવા(Accident)થી મોત થયું હતું. જ્યારે ત્યાં તેનો સાથી ગંભીર રીતે ઘાયલ…

Trishul News Gujarati ગેસનો બાટલો લેવા જઈ રહેલ યુવક બન્યો કાળનો કોળીયો- બેકાબુ બનેલા ટ્રેક્ટરે અડફેટે લેતા નીપજ્યું કરુણ મોત