ફટાકડા ફૂટે છે કે પેપર! ધોરણ 11નાં સમાજશાસ્ત્રનું પ્રશ્નપત્ર પરીક્ષા પહેલા જ થયું લીક

ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara)ના છોટાઉદેપુર(Chhotaudepur) જિલ્લામાં હાલમાં ચાલી રહેલી શાળાઓની પરીક્ષા દરમિયાન યુ ટ્યુબ ઉપર ધોરણ 11 નુ સમાજશાસ્ત્ર(Sociology) વિષયનું પેપર ફરતું થતા ખળભળાટ મચી જવા પામ્યો…

Trishul News Gujarati ફટાકડા ફૂટે છે કે પેપર! ધોરણ 11નાં સમાજશાસ્ત્રનું પ્રશ્નપત્ર પરીક્ષા પહેલા જ થયું લીક