સુરત(ગુજરાત): આજકાલ અવાર-નવાર શહેરમાં માનવતા મરી પરવારી હોવાની ઘટના સામે આવતી રહે છે. મૂંગા પશુઓને વાહનો નીચે કચડીને મારી પણ નાખવામાં આવે છે. આ દરમિયાન,…
Trishul News Gujarati News માનવતા મરી પરવારી: સુરતમાં કાર ચાલકે શ્વાન ઉપર ચડાવી દીધી કાર- જુઓ live videoSurat
Surat News, Latest Surat News Headlines & Live Updates
સુરતનો પોલીસ કર્મી પોતાની જ કારમાં તોડ કરતો ઝડપાયો- તંત્રએ લૂંટ અને અપહરણનો ગુનો નોંધી કરી અટકાયત
સુરતમાં અવાર-નવાર પોલીસ કર્મીઓ તોડપાણી કરતા જોવા મળે છે. લાંચ લેતા પણ LCBની ટીમ ઝડપી પાડતી હોય છે. ત્યારે ફરી એક વખત સુરતના ઉમરા પોલીસ…
Trishul News Gujarati News સુરતનો પોલીસ કર્મી પોતાની જ કારમાં તોડ કરતો ઝડપાયો- તંત્રએ લૂંટ અને અપહરણનો ગુનો નોંધી કરી અટકાયતસુરત પોલીસે પૂરું પાડ્યું માનવતાનું ઉત્તમ ઉદાહરણ- શ્રમજીવી મહિલાના પડી ગયેલા 50 હજાર બે કલાકમાં પરત કરાવાયા
સુરત(ગુજરાત): હાલમાં, ઉધના પોલીસ દ્વારા એક શ્રમજીવી મહિલાના પડી ગયેલા રૂપિયા 50 હજારની રોકડને CCTV ફુટેજના આધારે શોધીને પરત આપી માનવતાનું જીવતું ઉદાહરણ બની છે.…
Trishul News Gujarati News સુરત પોલીસે પૂરું પાડ્યું માનવતાનું ઉત્તમ ઉદાહરણ- શ્રમજીવી મહિલાના પડી ગયેલા 50 હજાર બે કલાકમાં પરત કરાવાયાસુરતમાં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા કુટણખાનાનો થયો પર્દાફાશ, સ્પાની આડમાં એવું એવું થતું હતું કે…
સુરત(ગુજરાત): આજકાલ સુરત પોલીસને ફૂટણખાના અને ગોરખધંધાને પકડી પાડવામાં સફળતા પ્રાપ્ત થઇ રહી છે. આ દરમિયાન ફરીવાર સુરતમાં મસાજ પાર્લરની આડમાં ચાલતા ગોરખ ધંધાનો સરથાણા…
Trishul News Gujarati News સુરતમાં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા કુટણખાનાનો થયો પર્દાફાશ, સ્પાની આડમાં એવું એવું થતું હતું કે…સુરતના અમરોલીમાં માથાભારેએ પાડોશીના મકાનમાંથી ભાડુઆતનો સામાન બહાર ફેંકી મકાનને મારી દીધું તાળું, ખંડણી પેટે માંગ્યા 30 લાખ
સુરત(ગુજરાત): આજકાલ સુરતમાંથી અસામાજિક તત્વોની દાદાગીરીના કિસ્સા ઘણા સામે આવી રહ્યા છે. આ દરમિયાન અમરોલીમાં એક માથાભારે ભરવાડે પાડોશીની દસ્તાવેજવાળી મિલકતમાંથી ભાડુઆતને બહાર કાઢી મકાનને…
Trishul News Gujarati News સુરતના અમરોલીમાં માથાભારેએ પાડોશીના મકાનમાંથી ભાડુઆતનો સામાન બહાર ફેંકી મકાનને મારી દીધું તાળું, ખંડણી પેટે માંગ્યા 30 લાખસુરતમાં ફિલ્મોના ડોનની જેમ આતંક ફેલાવનાર લાલુ જાલિમ UPથી પકડાયો- ગુજસીટોકના કેસમાં હતો ફરાર
સુરત(ગુજરાત): થોડા સમય પહેલા જ સુરત શહેરના અમરોલીમાં ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ ફરાર થઈ ગયેલા માથાભારે લાલુ જાલિમને ઝડપી પાડવામાં આખરે પોલીસને સફળતા પ્રાપ્ત…
Trishul News Gujarati News સુરતમાં ફિલ્મોના ડોનની જેમ આતંક ફેલાવનાર લાલુ જાલિમ UPથી પકડાયો- ગુજસીટોકના કેસમાં હતો ફરારસુરતની ગાડીઓ માંથી થઇ રહી છે સાયલેન્સરની ચોરી, પોલીસે લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ટોળકી
સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાંથી ચોરીના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન સુરતમાં તો જાણે તસ્કરોને પોલીસનો પણ ડર ન હોય તેવું લાગી રહ્યું છે.…
Trishul News Gujarati News સુરતની ગાડીઓ માંથી થઇ રહી છે સાયલેન્સરની ચોરી, પોલીસે લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ટોળકીસુરતમાંથી ગુમ થયેલ 5 અને 6 વર્ષની બે પિતરાઈ બહેનોને શોધવા 60 જેટલા પોલીસ ચડયા રોડે- મુંબઈથી મળી આવી
સુરત(ગુજરાત): હાલમાં અવાર-નવાર સુરતમાંથી બાળકો ગુમ થવાના કિસ્સા સામે આવી રહ્યા છે. આ દરમિયાન પુણાગામ વિસ્તારમાંથી બે પિતરાઈ બહેનો શુક્રવારની બપોરે ઘર નજીક રમતાં રમતા…
Trishul News Gujarati News સુરતમાંથી ગુમ થયેલ 5 અને 6 વર્ષની બે પિતરાઈ બહેનોને શોધવા 60 જેટલા પોલીસ ચડયા રોડે- મુંબઈથી મળી આવીસુરતમાં બંધ મકાનમાંથી મળી આવેલ મહિલાના મૃતદેહ કેસ- રૂપિયાની લેતી દેતીમાં ઝગડો થતા કરી હતી હત્યા
સુરત(ગુજરાત): સુરતમાં એક વર્ષોથી બંધ મકાનના ભોંયરામાંથી ડેડબોડી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટના ઝાંપાબજાર વિસ્તારની છે. ઘટનાની જાન થતા જ…
Trishul News Gujarati News સુરતમાં બંધ મકાનમાંથી મળી આવેલ મહિલાના મૃતદેહ કેસ- રૂપિયાની લેતી દેતીમાં ઝગડો થતા કરી હતી હત્યાદુધના ભાવ વધતા સુરતની મહિલાઓમાં ભારે રોષ: ચુલા પર દૂધ વગરની ચા બનાવી ભાવ વધારાનો કર્યો વિરોધ
સુરત(ગુજરાત): હાલમાં પેટ્રોલ-ડીઝલ, ગેસ સીલીન્ડરની સાથે સાથે દુધના ભાવમાં સતત વધારો નોંધાયો છે. આ દરમિયાન સુરતના પુણા વિસ્તારમાં ભૈયાનગર ખાતે મહિલાઓ દ્વારા અનોખો વિરોધ કરવામાં…
Trishul News Gujarati News દુધના ભાવ વધતા સુરતની મહિલાઓમાં ભારે રોષ: ચુલા પર દૂધ વગરની ચા બનાવી ભાવ વધારાનો કર્યો વિરોધસુરત ડુમસના દરિયાકિનારે તરતી કાર દેખાઈ, જુઓ કેવીરીતે પોલીસે ઉકેલ્યું ઘટનાનું રહસ્ય
સુરત(ગુજરાત): અગાઉ કોરોનાની બીજી લહેરે કેટલાય વ્યક્તિઓના જીવ લીધા હશે. આ દરમિયાન પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થયો હોવાના કારણે વહીવટી તંત્ર દ્વારા સુરતમાં ડુમસના દરિયા…
Trishul News Gujarati News સુરત ડુમસના દરિયાકિનારે તરતી કાર દેખાઈ, જુઓ કેવીરીતે પોલીસે ઉકેલ્યું ઘટનાનું રહસ્યસુરત પોલીસની SHE ટીમે વૃદ્ધાને પોતાના કળિયુગી નાલાયક પુત્રો અને વહુઓના ચુંગાલમાંથી મુક્ત કરાવી
સુરતમાં ફરીએકવાર માનવતા શર્મસાર થઇ છે. કળયુગમાં અવારનવાર વૃધ્ધાઓ પર થતા અત્યાચારોની ઘટના સામે આવતી રહે છે અને પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે.…
Trishul News Gujarati News સુરત પોલીસની SHE ટીમે વૃદ્ધાને પોતાના કળિયુગી નાલાયક પુત્રો અને વહુઓના ચુંગાલમાંથી મુક્ત કરાવી