ચોર્યાસી તાલુકાના મોરા ગામની શાળામાં બાળકોને પ્રિન્સીપાલ દ્વારા માર મારવાના લાગ્યા આરોપ

સુરત(Surat): સુરતના ચોર્યાસી(Choryasi) તાલુકાના મોરા ગામ(Mora village)થી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ગામમાં આવેલ તપોવન ચિલ્ડ્રન સ્કુલ(Tapovan Children’s School)માં પ્રિન્સ નામના બાળક સાથે…

Trishul News Gujarati News ચોર્યાસી તાલુકાના મોરા ગામની શાળામાં બાળકોને પ્રિન્સીપાલ દ્વારા માર મારવાના લાગ્યા આરોપ