સુરત(SURAT): ભારતની સૌથી મોટી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની અને ટાટા ગ્રુપનો આધારસ્તંભ ગણાતી કંપની ટાટા કન્સલટન્સી સર્વિસિસ(TCS)માં નોકરીની ઉત્તમ તક મળી રહી છે. રોજગારવાંચ્છુ ઉમેદવારોને ખાનગી ક્ષેત્રે…
Trishul News Gujarati ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત IT કંપની TCS માં નોકરી મેળવવાની સુવર્ણ તક