વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 16મી સપ્ટેમ્બરે ગુજરાતને રેપિડ રેલની ભેટ આપી છે. આજે PM મોદીએ અમદાવાદ અને ભુજ વચ્ચે ‘નમો ભારત રેપિડ રેલ’ને (Namo Bharat…
Trishul News Gujarati News ગુજરાતમાં રેપિડ રેલ શરૂ! પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી, જાણો રૂટ અને ભાડુંtrishul news
મચ્છર ભગાડવાના લિક્વિડ મશીનનો ઉપયોગ કરો છો? તે આરોગ્ય માટે છે ખુબ જ જોખમી
Side Effects of Mosquito Liquid: વરસાદની ઋતુમાં મચ્છરોથી બચવા માટે લિક્વિડ સ્પ્રેનો ઉપયોગ કરવો સામાન્ય છે, કારણ કે ચોમાસા દરમિયાન મચ્છરોની (Side Effects of Mosquito…
Trishul News Gujarati News મચ્છર ભગાડવાના લિક્વિડ મશીનનો ઉપયોગ કરો છો? તે આરોગ્ય માટે છે ખુબ જ જોખમીસુરતમાં ગણપતિ બાપ્પાની સ્થાપના બાદ વિસર્જનની તડામાર તૈયારી, આવતીકાલે સીટી અને BRTS બસ રહેશે બંધ
Surat Ganapathi Visarjan: ગુજરાતના સૌથી મોટા ગણેશ વિસર્જનની તૈયારીઓ સુરતના હજીરામા થઈ ગઈ છે. હજીરા બોટ પોઇન્ટ ઓવારા ખાતે વિસર્જન માટેની તૈયારીઓ કરાઈ છે. 12…
Trishul News Gujarati News સુરતમાં ગણપતિ બાપ્પાની સ્થાપના બાદ વિસર્જનની તડામાર તૈયારી, આવતીકાલે સીટી અને BRTS બસ રહેશે બંધસામાન્ય લોકોને મળશે મોંઘવારીમાંથી રાહત: ટૂંક સમયમાં ઘટશે શાકભાજીના ભાવ, જાણો કારણ
Vegetable Prices: મોંઘવારીને લઈને સારા સમાચાર છે. સામાન્ય લોકોને ટૂંક સમયમાં મોંઘવારીમાંથી રાહત મળવાની આશા વધી છે. હકીકતમાં, ભારતમાં આ વર્ષે (13 સપ્ટેમ્બર સુધી) લાંબા…
Trishul News Gujarati News સામાન્ય લોકોને મળશે મોંઘવારીમાંથી રાહત: ટૂંક સમયમાં ઘટશે શાકભાજીના ભાવ, જાણો કારણબુટ-ચપ્પલના આ ઉપાયથી ચમકી જશે કિસ્મત; ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
Footwear Astro Tips: શું તમે જાણો છો તમારા પગમાં રોજ પહેરવામાં આવતી ચપ્પલ પણ તમારા માટે શુભ કે અશુભ હોઈ શકે છે. જ્યોતિષના કહેવા પ્રમાણે…
Trishul News Gujarati News બુટ-ચપ્પલના આ ઉપાયથી ચમકી જશે કિસ્મત; ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિસુરતમાં ડંખીલો રોગચાળો: મચ્છરે 2 લોકોના જીવ લેતાં 13 લાખ ઘરોમાં કરાયો સરવે
Surat Malaria Case: સુરત શહેરમાં વરસાદ બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે. શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળોમાં વધારો થયો છે. જેમાં 2 લોકોના મોત (Surat Malaria…
Trishul News Gujarati News સુરતમાં ડંખીલો રોગચાળો: મચ્છરે 2 લોકોના જીવ લેતાં 13 લાખ ઘરોમાં કરાયો સરવેગૃહમંત્રી હર્ષ સંઘવી એ શા માટે દાહોદ પોલીસના ચોર પકડવાની કામગીરીના કર્યા વખાણ? જાણીને તમે પણ ચોંકી જશો
Dahod Thermal Drone News: ગુજરાતમાં ચોરીની ઘટના દીવસેને દિવસે વધી રહી છે. હવે ચોરો ચોરી કરવા માટે અવનવી રીતો અપનાવી રહ્યા છે. જો કે હવે…
Trishul News Gujarati News ગૃહમંત્રી હર્ષ સંઘવી એ શા માટે દાહોદ પોલીસના ચોર પકડવાની કામગીરીના કર્યા વખાણ? જાણીને તમે પણ ચોંકી જશોઅમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેનને PM મોદીએ બતાવી લીલી ઝંડી: જાણો કેટલું ભાડું? કયો સમય અને અન્ય વિગતો
Metro phase 2: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસ છે. ત્યારે આજે (સોમવારે) સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ રિ-ઈન્વેસ્ટ સમિટનું…
Trishul News Gujarati News અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેનને PM મોદીએ બતાવી લીલી ઝંડી: જાણો કેટલું ભાડું? કયો સમય અને અન્ય વિગતોબ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સમાં બહાર પડી બમ્પર ભરતી; પગાર 75000 પ્રતિ માસ, ફટાફટ કરો અરજી
BIS Recruitment 2024: બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ સલાહકારની જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ…
Trishul News Gujarati News બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સમાં બહાર પડી બમ્પર ભરતી; પગાર 75000 પ્રતિ માસ, ફટાફટ કરો અરજીવિરાટ કોહલીનો વિસ્ફોટક શૉટ: માર્યો એવો છગ્ગો કે તૂટી ગઈ સ્ટેડિયમ દીવાલ, જુઓ વિડીયો
Virat Kohli Viral Video: ભારતીય ક્રિકેટ ટીમ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમવાની છે. આ મેચ…
Trishul News Gujarati News વિરાટ કોહલીનો વિસ્ફોટક શૉટ: માર્યો એવો છગ્ગો કે તૂટી ગઈ સ્ટેડિયમ દીવાલ, જુઓ વિડીયોહવામાન વિભાગની આગાહી: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આજે મુશળધાર વરસાદની સંભાવના
Gujarat Rain Update: હાલ દેશના ઘણા રાજ્યોમાં વરસાદે વિરામ લીધો છે. પરંતુ હવામાન વિભાગના જણાવ્યુ અનુસાર દેશના ઘણા રાજ્યોમાં આજે ભારે વરસાદની સંભાવના છે. આ…
Trishul News Gujarati News હવામાન વિભાગની આગાહી: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આજે મુશળધાર વરસાદની સંભાવનાસિરોહીમાં જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 9 લોકોને ભરખી ગયો કાળ; દસ ઘાયલ
Rajsthan Accident: રાજસ્થાનના સિરોહી જિલ્લામાં રવિવારે મોડી રાત્રે એક કરૂણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકો ઘાયલ હોવાનું કહેવાય…
Trishul News Gujarati News સિરોહીમાં જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 9 લોકોને ભરખી ગયો કાળ; દસ ઘાયલ