સુરત(Surat): વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)ની ગર્લ્સ હોસ્ટેલ(Girls Hostel)માં રહેતી વિદ્યાર્થિનીઓએ ઉમરા પોલીસ સ્ટેશન(Umra Police Station)માં રજૂઆત કરી હતી. વિદ્યાર્થિનીઓએ રજૂઆત કરી કે, હોસ્ટેલની આસપાસ…
Trishul News Gujarati વીર નર્મદ યુનિવર્સિટીમાં ભણતી દીકરીઓ અસુરક્ષિત, દરરોજ હોસ્ટેલની બહાર ફરતા લુખ્ખા તત્વો કરે છે છેડતી