સુરત(Surat): શહેરના વરીયાવ(Variyav) ગામમાં વ્યાજે રૂપિયા ન લીધા હોવા છતાં પણ 5 વ્યાજખોરોએ(Usurers) ધાકધમકી આપીને દલપત ભાઈ પાસેથી 20.50 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ…
Trishul News Gujarati News સુરતના વરીયાવમાં વ્યાજે રૂપિયા ન લીધા હોવા છતાં 20 લાખ રૂપિયાની કરી પઠાણી ઉઘરાણી- 5 સામે ગુનો દાખલ