ગુજરાત(Gujarat): નવસારી(Navsari) વિજલપોર(Vijalpor) નગરપાલિકામાં જૂથવાદ ચરમસીમાએ પહોંચી જવા પામ્યો છે. ભાજપ(BJP)ના પાયાના કાર્યકરોનો આરોપ છે કે પાર્ટી વિરૂદ્ધ કામ કરનારાઓને મોટા મોટા હોદ્દા આપી દીધા…
Trishul News Gujarati સી.આર.પાટીલના નવસારીમાં ભાજપનો જૂથવાદ ચરમસીમાએ, વોટસએપ ગ્રુપમાં ફરતા થયેલા વિડિયોએ ચર્ચા જગાવી