ઉદયપુરના કનૈયાલાલની જેમ સુરતમાં પણ યુવકને મળી ગળું કાપવાની ધમકી- જાણો શું છે સમગ્ર મામલો?

ગુજરાત(Gujarat): રાજ્યમાં કનૈયાલાલ(Kanaiyalal murder case)ના સમર્થનમાં પોસ્ટ લખ્યા બાદ એક યુવકને ધમકીઓ મળવા લાગી છે. સુરત(Surat)માં રહેતા યુવરાજ પોખરાણા(Yuvraj Pokhrana) નામના વ્યક્તિને ગળું કાપી નાખવાની ધમકી…

Trishul News Gujarati ઉદયપુરના કનૈયાલાલની જેમ સુરતમાં પણ યુવકને મળી ગળું કાપવાની ધમકી- જાણો શું છે સમગ્ર મામલો?