ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

સંભોગ કરતી વખતે કરો આ વસ્તુનો ઉપયોગ, મજા થઇ જશે બમણી

કાયમ માટે તમારા બેડરૂમમાં રાતે અને ફક્ત મિશનરી પોઝિશનમાં સંભોગ કરવાથી તમને કંટાળો આવી શકે છે અને તેનાથી તમારી વચ્ચે પ્રેમમાં અણબનાવ પણ આવી શકે છે. જેના કારણે તેમના પ્રેમને મજબૂત બનાવવા માટે તમને અલગ-અલગ પોઝિશનો અને ઘરની અલગ-અલગ જગ્યાઓ પર સંભોગનો આનંદ લેવો જોઇએ.

તમારા સંભોગ જીવનમાં રોમાન્ચ વધારવા માટે તમે અલગ પ્રોપ્સ ટ્રાય કરી શકો છો. પણ આજે અમે તમને એક એવી વસ્તુ અંગે જણાવીશું જેનો ઉપયોગ તમે સેક્સ દરમિયાન એક પ્રોપ તરીકે કરવાથી મજા બમણી થઇ જાય છે. તમે ફોરપ્લે દરમિયાન એક ભીના ટુવાલનો ઉપયોગ કરી શકો છો. સ્પષ્ટ છે કે તમારા મગજમાં ઘણા સવાલો આવી રહ્યા હશે કે સંભોગ દરમિયાન ટુવાલ ભીનો કરવાનું શું કામ અને તેનો શું અર્થ?

તમને જણાવી દઇએ કે ભીનો ટુવાલ તમારા પ્રેમમાં વધારો કરી શકે છે. સૌથી પહેલા ટુવાલને ગરમ પાણીમાં ભીનો કરી લો. તે બાદ ફોરપ્લે દરમિયાન ટુવાલને એરેગ્રોજેનિક ભાગ પર નીચવી લો શરીર પર અચાનક પડનારા પાણીના ટીંપા તમારો મૂડ સેટ કરી શકે છે. જેના કારણે તમને સંભોગમાં વધારે આનંદ આપી શકે છે.

તમારા પાર્ટનરને ઉત્તેજીત કરવા માટે એક પાર્ટનર ગરમ પાણીથી ભીના ટુવાલનો ઉપયોગ કરી શકે છે. જ્યારે બીજો પાર્ટનર તે તે દરમિયાન બરફનો ઉપયોગ પણ કરી શકે છે. સેક્સ દરમિયાન ઠંડા અને ગરમ પાણીનો અનુભવ કરવાથી તમને સુખ મળશે.

ફોર પ્લે દરમિયાન એકસ્ટ્રા એફર્ટ કરવાથી તમારો ક્લાઇમેક્સ માઇન્ડ બ્લોવિંગ હોય છે જેથી આ ટ્રિકને અજમાવીને જુઓ. તેના સિવાય તમે ગરમ ટુવાલથી તમારા પાર્ટનરની મસાજ કરી શકો છો. ક્લાઇટોરિસની પાસે ગરમ પાણીના ટીંપા પડવાથી મહિલાઓઓ તરત ઉત્તેજિત થઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: