પત્ની તેના બે પ્રેમીઓ સાથે ગઈ OYO માં અને પહોંચી ગયો પતિ… જુઓ વિડીયો પછી શું થયું

UttarPradesh Affair Viral Video : કહેવાય છે કે પતિ-પત્નીના સંબંધોનો પાયો વિશ્વાસ પર હોય છે, પરંતુ જો સંબંધમાં દગો થાય તો તે અસહ્ય બની જાય છે. આવો જ એક કિસ્સો યુપીના કાસગંજમાં (kasganj doctor affair video) જોવા મળ્યો છે. જ્યાં પતિથી અલગ રહેતી મહિલાના અન્ય યુવકો સાથે સંબંધો હતા. જેના કારણે પતિએ પત્નીને હોટલમાં બે યુવકો સાથે રંગે હાથે પકડીને બેફામ માર માર્યો હતો.

શું છે મામલો? 

મામલો કાસગંજ વિસ્તારનો છે. જ્યાં સરકારી હોસ્પિટલમાં કામ કરતી મહિલા તબીબને તેના પતિ સાથે ઝઘડો થયો હતો. મહિલા ડોક્ટર લગભગ એક વર્ષથી તેના પતિથી અલગ રહેતી હતી. મહિલા તબીબના અન્ય કોઈ સાથે ગેરકાયદેસર સંબંધો હતા. જેના કારણે મહિલાને તેના પતિ સાથે અણબનાવ ચાલતો હતો. જેના કારણે મહિલા ડોક્ટરનો પતિ તેની પત્ની પર નજર રાખતો હતો. એક દિવસ મહિલા ડૉક્ટર બે યુવકો સાથે હોટલના રૂમમાં પહોંચી. જ્યારે પતિને આ વાતની જણ થઇ ત્યારે તે પણ આખા પરિવાર સાથે હોટલ પહોંચી ગયો અને ત્રણેયને રૂમની અંદરથી પકડી લીધા હતા. આ પછી પત્ની અને બંને યુવકોને ખૂબ માર મારવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ત્રણેયને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

હોટલના રૂમનો દરવાજો ખોલતા જ પતિ આશ્ચર્યચકિત થઈ ગયો
લગ્નના થોડા દિવસથી મહિલાનો તેના પતિ સાથે ઝઘડો ચાલતો હતો. પતિને શંકા હતી કે મહિલાના કોઈ અન્ય સાથે ગેરકાયદેસર સંબંધ છે. લગભગ એકાદ વર્ષ પહેલા મહિલાએ સાસરિયાનું ઘર છોડીને બીજે રહેવાનું શરૂ કર્યું હતું, પરંતુ તેનો પતિ તેના પર ચાંપતી નજર રાખતો હતો. બુધવારે રાત્રે પતિને માહિતી મળી કે મહિલા પટિયાલાની એક હોટલમાં બે યુવકો સાથે રહે છે. એટલામાં જ પતિ પરિવાર સાથે હોટલ પહોંચ્યો અને રૂમનો દરવાજો ખખડાવ્યો. પછી એવું શું થયું કે દરવાજો ખોલતા જ બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

પત્ની બે યુવકો સાથે પલંગ પર સૂતી હતી 
પત્નીને બે યુવકો સાથે જોઈને પતિ ગુસ્સે થઈ ગયો હતો અને તેની સામે જ પત્નીને માર મારવા લાગ્યો હતો. જે બાદ મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ ત્રણેયને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.