Vastu tips: દરેક વ્યક્તિને ઘર સાફ કરવાનું પસંદ હોય છે. પરંતુ જો તમે તમારા ઘરને સાફ કરવા માટે જૂના કપડાનો ઉપયોગ કરો છો, તો સાવચેત રહો, નહીં તો તમે વાસ્તુ દોષનો (Vastu tips) શિકાર બની શકો છો!
આપણામાંથી મોટા ભાગના લોકો ઘરની સફાઈ અને પોતા માટે જૂના કપડાનો ઉપયોગ કરે છે, જે તેમના જીવન પર ખૂબ નકારાત્મક અસર કરે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, કોઈએ ક્યારેય પહેરેલા કપડાને પોતું મારવું જોઈએ નહીં. કારણ કે વ્યક્તિની ઉર્જા તે કપડાંમાં જ રહે છે.
જૂના કપડામાં રહેતી ઉર્જા નકારાત્મક ઊર્જામાં પરિવર્તિત થઈ જાય છે, જેનાથી વ્યક્તિને ઘણું નુકસાન થાય છે.
ધાર્મિક માન્યતા અનુસાર, પહેરેલા કપડાથી કપડાંથી પોતું મારવું કે સાફ સફાઈ કરવાથી ઘરમાં કંકાશ થાય છે. ઘરમાં સુખ-શાંતિ આવતી નથી.
આવી સ્થિતિમાં પહેરેલા કપડાનું દાન કરવું જોઈએ. યાદ રાખો, દાન કરતા પહેલા કપડાંને મીઠાના પાણીમાં સારી રીતે ધોઈ લો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App