ગુજરાતમાં ટોટલ કેટલું મતદાન થયું? વાંચો અહીયા

Voter turnout in Gujarat Loksabha Election 2024:ગુજરાતમાં આજે લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણનું મતદાન પૂર્ણ થયું છે. રાજ્યમાં સરેરાશ 59.51 ટકા મતદાન નોંધાયું છે. જે હજુ પણ વધી શકે છે કે ઘટી શકે છે. કેમ કે હજુ બેલેટ સહિતના મતોની ગણતરીઓની આવક હોય છે. જેમાં સૌથી વધુ વલસાડ માં 72.24 ટકા અને બનાસકાંઠામાં 68.44 અને સૌથી ઓછું અમરેલીમાં 49.44 અને પોરબંદરમાં 51. 79 ટકા વોટિંગ નોંધાયું છે. બારડોલી 64.59 ટકા, વલસાડમાં 72.24 , નવસારી 59.66 ટકા મતદાન નોંધાયું છે.

Loksabha Elections 2024 Voting turnout Gujarat 

કચ્છ 55.05 , બનાસકાંઠા  68.44, પાટણ 57.88 , મહેસાણા 59.04 , સાબરકાંઠા 63.04 , ગાંધીનગર 59.19 , અમદાવાદ પૂર્વ 54.04 , અમદાવાદ પશ્ચિમ 54.43  ,

સુરેન્દ્રનગર 54.77, રાજકોટ 59.60, પોરબંદર 51.79, જામનગર 57.17, જુનાગઢ 58.80, અમરેલી 49.44, ભાવનગર 52.01

આણંદ 63.96 , ખેડા 57.43, પંચમહાલ 58.65, દાહોદ 58.66, વડોદરા 61.33 , છોટા ઉદેપુર 67.78, ભરૂચ 68.75, બારડોલી 64.59, નવસારી 59.66, વલસાડ 72.44