ભારત દેશના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને ચીનના વુહાન શહેરથી સમગ્ર વિશ્વમાં ફેલાતા કોરોના વાઈરસ અંગે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, આપણી પાસે ફક્ત ત્રણ અઠવાડીયાનો જ સમય છે તે પછી આ એક મોટો પડકાર હશે જેનો સામનો કરવો ખૂબ મુશ્કેલ બની જશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, કોરોના વાઈરસ સંબંધીત કેસોનો વહેલી તકે ઉકેલ ના લાવ્યા તો કોઈ માટું પરીણામ ચૂકવવું પડશે.
નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે, સરકાર ફાઇનાન્સ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ બનાવી રહી છે જેવીકે સંપૂર્ણ ફાઇનાન્સ બેંક બનતા પહેલા આઈસીઆઈસીઆઈ અને આઈડીબીઆઈ સંસ્થી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે સરકાર 2008-09ના અનુભવોથી શીખવા માંગે છે અને તે સુનિશ્ચિત કરે છે કે ત્યારબાદના વર્ષો માટે કોઈ બિન કામગીરી સંપત્તિ ના રહે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.