સોશિયલ મીડિયા આજના લોકોની એક અલગ જ દુનિયા છે. સોશિયલ મીડિયા (Social media) માં રોજબરોજ નતનવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. હાલ આવું જ એક વિડીયો વાયરલ થયો છે, જેને જોઈને દરેક વ્યક્તિ ચોકી ઉઠ્યા હતા. ભારતમાં વર્ષો જૂની પરંપરાથી મહિલાઓ સાડી પહેરતી આવી છે. વિદેશમાં ફેશન બાબતે જેટલી વાત ન કરે એટલી જ ઓછી છે, કારણ કે વિદેશનાં મોટાભાગના દેશોમાં જાહેરમાં જ અત્યંત ટૂંકા કપડા (બિકિની) પહેરીને મહિલાઓ હરે ફરે છે, જે ત્યા ખૂબ સામાન્ય વાત છે. પરંતુ જો ભારતમાં આવું થયું હોય તો ચારે બાજુ ચર્ચાનો વિષય બની જાય છે.
હાલ આવું જ કઈક અહિયાં થયું છે. સામાન્ય રીતે ફરવા લાયક સ્થળોએ, દરિયા કિનારે, કે કોઈ પબમાં છોકરીઓ ટૂંકા કપડા પહેરીને તને જોયા હશે. પરંતુ વિદેશોમાં મોટાભાગની મહિલાઓ અત્યંત ટૂંકા કપડા પહેરીને જાહેરમાં હરતી ફરતી હોય છે. જે આપણે વિચારીયો તો ભારતમાં શક્ય જ નથી.
પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવો વિડીયો વાયરલ થયો છે, જેમાં એક ભારતીય મહિલા સાડીના પોશાકમાં દેખાઈ રહી છે અને આજુબાજુમાં બિકિની પહેરેલી છોકરીઓ દેખાઈ રહી છે. વિડીયો જોતા લાગી રહ્યું છે, ક્યા દરિયા કિનારો ભારતનો નહીં પરંતુ બહારનો છે.
View this post on Instagram
આ મહિલા કોણ છે, વિડીયો ક્યાંનો છે તેની કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયુવેગે વાયરલ થઈ ગયો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકોએ જોયો છે અને શેર કર્યો છે. કેટલાય લોકો એ તો ભાત ભાતની કોમેન્ટો પણ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.