સંભોગ દરમિયાન છોકરીઓને કેવી રીતે મજા પડે છે? આ પોઝિશન અપનાવશો તો દરરોજ લાગશે ચસકો

સ્ત્રીઓ સેક્સ બાબતે પુરુષોની જેમ ખુલીને બોલતી કે ચર્ચા કરી શકતી નથી,પરંતુ પુરુષોને સેક્સ મામલે એક સવાલ હંમેશા સતાવતો હોય છે,કે છોકરીને કઈ સેક્સની પોઝિશનમાં…

સ્ત્રીઓ સેક્સ બાબતે પુરુષોની જેમ ખુલીને બોલતી કે ચર્ચા કરી શકતી નથી,પરંતુ પુરુષોને સેક્સ મામલે એક સવાલ હંમેશા સતાવતો હોય છે,કે છોકરીને કઈ સેક્સની પોઝિશનમાં વધુ ઈચ્છા હોય છે… તો તમારા આ પ્રશ્નનો ઉત્તર આજે આમને મળી જશે.

આ પાંચ સેક્સ પોઝિશન ગમે છે છોકરીઓને..

આ પોઝિશનમાં પુરુષ પોતાનાં બંન્ને પગ સીધા રાખીને બેસે છે,જ્યારે ફીમેલ ટોપ પર હોય છે,અને તેના બન્ને પગ બહારની બાજુ વાળેલા રાખવાના હોય છે.

ઓછા કામને વધારે સંતોષ આ પોઝિશનમાં મળે છે,છોકરીને આ પોઝિશન ખૂબ જ ગમતી હોય છે,એવુ એક સર્વેમાં જાણવા મળ્યુ હતુ.ખાસ વાત તો એ છે,કે આ પોઝિશન માટે પલંગની પણ જરૂર પડતી નથી.ફીમેલ પાત્ર માત્ર હાથનો ટેકો લઈને ટેબલ પર બેસે છે,જ્યારે મેલ પાર્ટનરે અહીંયાં સ્ટેન્ડિંગ પોઝિશન લેવાની છે.આ પોઝિશનમાં ફીમેલ પાર્ટનર તેના મેલ પાર્ટનરને મદદ પણ કરે છે.

આ પોઝિશનમાં મેલ પાર્ટનર નીચે હોય છે,જ્યારે ફીમેલ પાર્ટનર ઉપરની બાજુ હોય છે.મેલ પાર્ટનરે પીઠના ભાગે સૂઈ જવાનું અને બંન્ને પગ ભેગા રાખી પછી ફીમેલ પાર્ટનર ટોપ પોઝિશનમાં રહીને પોતાના હાથનો આધાર લે છે.

આ પોઝિશનમાં ફીમેલ પાર્ટનર બેડ પર પીઠના ભાગે સૂઈ જાય છે,અને મેલ પાર્ટનર કમરમાંથી તેના બન્ને પગ હવામાં રાખીને પોઝિશન બનાવે છે.

આ બીજી પોઝિશન અન્ય પોઝિશન્સ કરતા થોડી અલગ છે,તેમાં છોકરી એક પડખા બાજુ ફરીને સૂઈ જાય છે,જ્યારે પુરુષ તેની પાછળની બાજુએ માછલી જેવા આકારમાં હોઈ છે.આ પોઝિશન જરા અલગ હોવાથી છોકરીએ પણ બન્ને પગ સાથે રાખવાના બદલે આગળ-પાછળ રાખવાનાં હોય છે.આ પોઝિશનમાં બન્ને પાર્ટનર્સની સમજણ હોવી એ ખૂબ જ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *