દરવાજો ખોલતા જ પતિ સાથે દેખાય પ્રેમિકા, પછી તો જે થયું એ તમે જ જોઈ લો…

પત્નીને બે દીકરીઓ હતી એટલા માટે તે પછી તેને છોડીને પ્રેમિકા સાથે રહેવા લાગ્યો. એક વર્ષ સુધી ભટક્યા બાદ પણ ન્યાય ન મળ્યો તો તે પતિના ઘરે પહોંચી અને પ્રેમિકાની સાથે તેની સાથે પણ મારપીટ કરી, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ઘટના રાજસ્થાનના બારા જિલ્લાની છે.

બારા વિસ્તારમાં એક પત્નીએ કમ્પાઉન્ડર પતિને પ્રેમિકા સાથે એક ઘરમાંથી રંગેહાથ પકડી લીધો હતો. આ દરમિયાન પત્નીએ પતિ અને પ્રેમીકાની ખૂબ ધોલાઇ કરી. આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

બારા વિસ્તારમાં સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર કમ્પાઉન્ડર ને પત્નીને છોડી પ્રેમિકા સાથે રહેવું મોંઘુ પડી ગયું. બુધવારે પત્નીએ પોતાના પરિવારજનો સાથે પ્રેમિકાના સાથે રહેતા પતિના ઘરે પહોંચી. મકાન નો ગેટ ખોલતા પતિના ઘરમાંથી જ્યારે પ્રેમિકા નીકળી તો તેને ખૂબ ગુસ્સો આવ્યો.

એટલું જ નહીં પત્નીએ પ્રેમિકાને ખૂબ મારી, જેને જોતાં પતિ ઉપર ધાબા ઉપરથી ભાગવા લાગ્યો પરંતુ તે પતિને પણ પકડ્યો અને તમામ ની ધોલાઈ કરી. આ ઘટના સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *