હાલમાં એક એવી જાણકારી સામે આવી છે કે, જેને જાણીને આપને ખુબ આશ્વર્ય્ત થશે. સૌપ્રથમ તો આપને આ વાત પર વિષસ જ નહીં આવે. અમેરિકાની 21 વર્ષીય રેલી ડેવિસ એક એવી પરીસ્થિતિ સાથે જીવન પસાર કરી રહી છે કે, જે સામાન્ય બાબત નથી.
રેલીને એકસાથે 2 વઝાઇના એટલે કે, ગુપ્તાંગ છે. એકસાથે 2 ગુપ્તાંગ હોવાને કારણે તેનું જીવન કેવું છે આ તેમણે શેર કર્યું છે. અમેરિકામાં સામાન્ય રીતે 3,000 મહિલામાંથી દર એક મહિલાને 2 ગુપ્તાંગ હોય છે પણ મોટાભાગની મહિલાને યોગ્ય સમયે તેના વિશે ખબર પડતી નથી કે, જેને કારણે પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે.
સેક્સુઅલ રિલેશન વખતે થાય છે આ પરેશાની:
અમેરિકાના કોલોરાડો સ્પ્રિંગ્સમાં ઇંશ્યોરન્સ એડવાઇઝર તેમજ મનોવિજ્ઞાનની વિદ્યાર્થીની રેલી 2 ગુપ્તાંગવાળી છોકરીઓ માટે સેક્યુઅલ રિલેશનને ‘લોટરી’ માને છે. કારણ કે, આ મેડિકલ કંડીશનમાં દર વખતે એ જાણ નથી હોતી કે, સંતુષ્ટિ મળશે કે નહી એકદમ કષ્ટદાયી દર્દમાંથી પસાર થવું પડતું હોય છે.
આની સાથે જ રેલી જણાવતા કહે છે કે, તેમણે જ્યારે-જ્યારે ફિજિકલ રિલેશન બનાવ્યા વચ્ચે જ તેમને પાછળ હટવું પડ્યું હતું. તેની પાછળનું એકમાત્ર કારણ છે સતત થતો દુખાવો. રેલી જણાવે છે કે, સંભોગ કર્યા પછી પણ ઘણીવખત સુધી દુખાવો થાય છે.
માતા બનવાના કેટલા ચાન્સ:
રેલીને આ વાતની જાણ 16 વર્ષની ઉંમરમાં થઈ હતી જ્યારે તેણે ડોક્ટરો પાસે સલાહ લીધી હતી. રેલીના મત પ્રમાણે તેમને સામાન્ય મહિલાની અપેક્ષા પીરિયડ્સ વખતે વધારે દુખાવામાંથી પસાર થવું પડે છે. બ્લીડિંગ પણ ખુબ વધારે થાય છે.
જ્યારે તેઓ ડોક્ટરો પાસે પહોંચ્યાં તો તેમણે 2 વઝાઇનાની ખબર પડી હતી. ડોક્ટરો દ્વારા રેલીનો સ્મીયર ટેસ્ટ કરવામાં આવ્યો હતો તેમજ કહ્યું હતું કે, તેમના માટે માતા બનવાનો માર્ગ સરળ નથી. 40% જ સંભાવના રહેલી છે કે તે માતા બની શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.