પત્નીએ પાર કરી હેવાનિયત, કાપી નાખ્યો પતિનો પ્રાઈવેટ પાર્ટ – કારણ સાંભળી પોલીસના પણ ઉડી ગયા હોશ

Woman Chopped-Off Husband Private part: બ્રાઝિલ (brazil) ની એક મહિલાએ ક્રૂરતાની તમામ હદ વટાવી દીધી હોવાની ઘટના સામે આવી છે.આ મહિલાના પતિના તેની ભત્રીજી સાથે…

Woman Chopped-Off Husband Private part: બ્રાઝિલ (brazil) ની એક મહિલાએ ક્રૂરતાની તમામ હદ વટાવી દીધી હોવાની ઘટના સામે આવી છે.આ મહિલાના પતિના તેની ભત્રીજી સાથે આડા સબંધો હતા જેની જાણ આ મહિલાને થતા તેના પતિના પ્રાઈવેટ પાર્ટ (Private part) ને રેઝરથી કાપી નાખ્યો હોવાનું સામે આવ્યું છે.તેમજ આ મહિલા આટલામાં પણ ના અટકી અને તેના પ્રાઈવેટ પાર્ટને ટોઈલેટમાં જ ફ્લશ કરી દીધો. ત્યારે આ અંગે પોલીસને જાણ થતા 34 વર્ષીય આરોપી મહિલાની પોલીસે ધરપકડ કરી છે.

15 વર્ષની ભત્રીજી સાથે શરીર સુખ માણ્યું હતું
એક રિપોર્ટ અનુસાર, મહિલાના પતિએ તેની 15 વર્ષની ભત્રીજી સાથે શરીર સુખ માણ્યું હતું, જેના પછી તેણે તેના પતિને સજા આપવાનું નક્કી કર્યું હતું. ત્યારે મોકો મળતાં જ તેણે તેના પતિ પર જોરશોરથી હુમલો કર્યો અને તેના હાથ-પગ બાંધી પલંગમાં નાખી દીધો હતો. આ પછી મહિલાએ રેઝર લઈને તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો.જેની સોશિયલ મીડિયા પર તસવીર પણ પોસ્ટ કરી છે.

પોલીસ સમક્ષ ગુનો કબૂલી લીધો
આ ગંભીર ગુનો કર્યા પછી, મહિલા પોતાનો ગુનો કબૂલવા પોલીસ સ્ટેશન ગઈ હતી, જ્યાં તેણે પોલીસ (police) ને તેની ક્રૂરતા અને કેવી રીતે તેના પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો તે વિશે વિગતવાર જણાવ્યું હતું. આ ઉપરાંત જ્યારે પોલીસે આરોપી મહિલાને પૂછ્યું કે તેણે પોતાના પીડિત પતિનો પ્રાઈવેટ પાર્ટ કાપી શૌચાલયમાં કેમ ફ્લશ કર્યો, તો મહિલાએ જવાબ આપ્યો કે તેને ડર હતો કે તેઓ સર્જરી કરી ફરીથી કરી હતી તેવી હરકત કરશે.

પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, પીડિત અને આરોપી મહિલાની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પોલીસે મહિલાની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. દરમિયાન, પીડિતને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સ્થિતિ નાજુક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *