ભારતીય રેસલર લાભાંશુ શર્મા એ કહ્યું કે ,તે દુનિયાની સૌથી મોટી બસ યાત્રા ઋષિકેશથી લંડન સુધીનું આયોજન કરશે. આ યાત્રા નું નામ તેમને અતુલ્ય યાત્રા રાખ્યું છે. ભારતીય રેસલર લાભાંશુ શર્મા આ યાત્રાની શરૂઆત ૨૦૨૧માં કરી શકે છે. આ યાત્રા ૭૫ દિવસ લાંબી રહેશે અને ૨૦ દેશોની સૈર કરાવશે સાથે જ આ અતુલ્ય યાત્રામાં 20 યાત્રીઓ હશે.
આ વખતે ૨૧ હજાર કિલોમીટર દૂરની યાત્રા કરે છે જેમાં ઉત્તરાખંડ ઋષિકેશ થી લઈને લંડન સુધી આ યાત્રા પૂર્ણ થશે.
20 દેશોની યાત્રા
આ યાત્રા ઈંફાલના રસ્તે મ્યાનમાર પહોંચશે. પછી થાઈલેન્ડ , લાઉઝ, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન પહોંચશે ત્યારબાદ યુરોપિયન દેશ માં પ્રવેશ કરશે રુસ ,લાત્વિયા પોલેંડ, ઓસ્ટ્રીયા, જર્મની, સ્વીઝરલેન્ડ, ફ્રાન્સથી ઇંગ્લેન્ડ પહોંચશે .પછી યાત્રીઓ વેલ્સ અને સ્કોટલેન્ડમા પણ મજા કરી શકે છે.
પહેલા પણ કરી ચૂક્યા છે આશ્ચર્યજનક કાર્ય
આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કરવો. રિપોર્ટના મુજબ પહેલા પણ લાભાંશુ ૩૨ દેશોમાં શાંતિ યાત્રા કરાવી છે. લાભાંશુ શર્મા અને તેમના ભાઈ વિશાલ શર્મા બંને મળીને આ ઋષિકેશથી લંડનની યાત્રા હાલમાં જ પૂર્ણ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle