ત્વચા પર કરચલીઓ 80 વર્ષ સુધી નહીં પડે, આ રીતે કરો એલોવેરા નો ઉપયોગ

Wrinkles on the skin will not fall until the age of 80, this is how to use aloe vera

Sponsors Ads

એક ઉંમર પછી, છોકરો હોય કે છોકરી દરેકના ચહેરા પરથી ચમક જતી રહે છે. તે સાથે, તે ચમકની જગ્યાએ કરચલીઓ અને ડાઘાઓ પડી જાય છે. આજકાલ, આ સમસ્યા પ્રદૂષણથી ભરેલુ વાતાવરણ અને બહારના ખોરાક થી જિંદગીમાં સામાન્ય બની ગઈ છે, એટલું જ નહીં, પરંતુ આજકાલ તે આપણા ચહેરા પર અમુક ચોક્કસ સમય પહેલાં દેખાવા લાગે છે. પરંતુ તમારે હવે ગભરાવાની જરૂર નથી કારણ કે, અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવીશું જેના દ્વારા તમે વર્ષો સુધી સુંદર અને યુવાની ત્વચા મેળવી શકશો. ચાલો અમે તમને તેના વિશે જાણાવીએ.

Sponsors Ads

એલોવેરા નામ તમે કોઈપણ જગ્યાએ સાંભળ્યું જ હશે અને તે બીજા કેટલાક ઉત્પાદોમાં પણ ઉપયોગમાં લીધું હશે? પરંતુ શું તમે જાણો છો કે, ફક્ત એલોવેરાનો ઉપયોગ કરીને શું થાય છે?


Loading...

હા, અમે તમને આજે તેના ઉપયોગ વિશે જણાવીશું, તમે તેનો ઉપયોગ કર્યા પછી વર્ષો સુધી સુંદર અને કરચલી વગરની ત્વચા મેળવી શકશો.

Sponsors Ads

1.જો કે એલોવેરાનો ઉપયોગ દવા તરીકે થાય છે, પરંતુ તેના રોજિંદા ઉપયોગથી તે ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે.

2.સુતા પહેલા મોઢા ઉપર રોજ એલોવેરા જેલ લગાવો. સવારે સાદા પાણીથી મોઢું ધોઈ લો. જે તમને સુંદર ત્વચા આપશે.

3.એલોવેરા જેલમાં થોડોક બેકિંગ સોડા ઉમેરીને, મોઢા પરની ખરાબ ત્વચા દૂર થઈ જાય છે અને ત્વચા સારી લાગે છે અને સાથે રોમ પણ છિદ્ર ખોલવાનું કામ શરૂ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Sponsors Ads
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...