17 વર્ષના છોકરાને થયો 15 વર્ષની છોકરી સાથે થયો પ્રેમ, રાત્રે ખેતરમાં જઈને માણ્યું શારીરિક સુખ અને પછી…

અવારનવાર યુવક-યુવતીઓના શારીરિક સબંધના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે હાલમાં આવો જ એક કિસ્સો નવસારીથી સામે આવ્યો છે. જેમાં 17 વર્ષના છોકરાને 15 વર્ષની છોકરી સાથે પ્રેમ થયો હતો. જાણીએ શું છે સમગ્ર ઘટના…

નવસારીના વાસંદા તાલુકામાંથી એક ઘટના સામે આવી રહી છે. જેમાં 17 વર્ષના છોકરાએ 15 વર્ષની છોકરી સાથે શારીરિક સુખ માણ્યું હતું. જેને લીધે ખળભળાટ મચી જવા પામ્યો હતો. શુક્રવારના રોજ સાંજે છોકરો સગીરાને પોતાની બાઈક પર બેસાડીને ખેતરમાં લઇ ગયો હતો અને ત્યાં જ તેમણે છોકરી સાથે શારીરિક સબંધ બાંધ્યા હતા.

શનિવારના રોજ છોકરી ઘરે પરત ફરી ત્યારે તેમના પિતાએ છોકરા સામે બળાત્કાર અને પોક્સોનો નોંધાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. મળતી માહિતી અનુસાર એક જ  ગામમાં રહેતા 17 વર્ષનો છોકરો અને 15 વર્ષની છોકરી એકબીજાના પ્રેમમાં હતા.

શુક્રવારે સાાંજે આ કપલ બાઇક પર બેસીને નીકળી ગયું હતું અને છોકરો સગીર ગર્લ ફ્રેન્ડને મિત્રની વાડીએ લઈ ગયો હતો. તેમજ અહીં જ રાત્રિ રોકાણ પણ કર્યું હતું. આ સમયે બંનેએ શારીરિક સંબંધ પણ બાંધઅયા હતા. તેમજ શનિવારે બપોરે બન્ને કિશોરના ઘરે ગયા હતા.

શુક્રવારની સાંજે આ છોકરો અને છોકરી બંને બાઈક પર બેસીને નીકળી ગયા હતા. જયારે છોકરો સગીરાને તેમના કોઈ મિત્રની વાડીએ લઇ ગયો હતો અને બંને જણાએ વાડીમાં જ રાત્રી રોકાણ કર્યું હતું. જ્યારે રાત્રી સમય દરમિયાન બંનેએ શારીરિક સબંધો પણ બાંધ્યા હતા.

આ સમગ્ર ઘટના વિશે સગીરાના પિતાને જાન થતા તેમણે વાંસદા પોલીસ સ્ટેશનમાં છોકરા સામે બળાત્કાર અને પોક્સ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. એટલું જ નહિ પરંતુ સગીરાના માતા-પિતા સામે પણ મદદગારીની ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર ઘટનાની નવસારી એસસીએસટી સેલે આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *