વડોદરા પારુલ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા બે યુવાનોના તળાવમાં ડૂબી જવાથી મોત- પરિવાર માથે ફાટી પડ્યું આભ

અવારનવાર તળાવ, નદી કે દરિયામાં નાહવા જતા લોકોના ડૂબી જવાથી મોત થાય છે. અત્યારના યુવાનો આવેશમાં આવીને એવું કરી બેસે છે કે પરિવાર આખી જિંદગી દુઃખી રહે છે. યુવાનો મિત્ર સાથે મસ્તી-મજાકમાં હોશ ખોઈ બેસે છે અને ન થવાની ઘટના સર્જાય છે. આજે અપને એક એવીજ ઘટના વિશે જાણીશું.

આ ઘટના વડોદરાના શંકરપુરા ગામની છે. તળાવમાં 2 યુવકો ન્હવા માટે ગયા હતા અને ડૂબી જતા તેમના મોત નીપજ્યા છે. આ બને યુવાનો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. આ ઘટનાની વાત પરિવારને ખબર પડતા પરિવાર પરતો આભ તૂટ્યું છે.

જે માહિતી મળી તે અનુસાર શંકરપુરા ગામના તળાવમાં ન્હાવા પડેલા યુવકો પાણીમાં ડૂબી જતા મૃત્યુ પામ્યા છે. અ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક છવાય ગયો છે. આ બને મિત્રો સાથેજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. આ ઘટનાની જાણ લોકોને થતા ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં.

આ સમગ્ર ઘટના થાય બાદ ત્યાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં. અને ત્યાર બાદ ફાયર વિભાગની ટીમે ફોન કરવામાં આવ્યો. તળાવમાં યુવકો ડૂબી જવાની જાણ ફાયર વિભાગને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા અને બને યુવકોની શોધખોળ હાથ ધરી. અને ત્યાર બાદ ઘટના સ્થળે પોલીસ પણ આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *