ભગવાન આવો બાપ બધાને આપે, દીકરાના લગ્નમાં બોલાવી 20 રશિયન પછી…જુઓ વિડીયો

Viral Video: આજકાલ લગ્નની સીઝન ચાલી રહી છે અને ઘણા લોકોના લગ્ન પણ થઈ રહ્યા છે અને તેમાં ખૂબ પૈસા પણ ખર્ચ કરવામાં આવી રહ્યા છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે પોતાના લગ્નમાં કંઇક અલગ અને હટીને કરે તેનાથી લોકોનું ધ્યાન તેમના પર કેન્દ્રિત થાય (Viral Video) અને તેના લગ્ન ચર્ચામાં રહે. બસ આજ ઈચ્છા પૂરી કરવા માટે એક પિતાએ પોતાના દીકરાના લગ્નમાં 20 રશિયન બોલાવી હતી. જી હા તમે બિલકુલ સાચો સાંભળી રહ્યા છો. 20 રશિયન. વિડીયો જોઈ તમે પણ હેરાન થઈ જશો.

બાપાએ દીકરાના લગ્નમાં બોલાવી રશિયન ડાન્સર
એક સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાય છે કે એક બાપ અને દીકરા વચ્ચે એવી સમજણ છે તે. પિતાએ પોતાના જ દીકરાના લગ્નમાં તેની ઈચ્છા પૂરી કરવા માટે રશિયન ડાન્સર મંગાવી હતી. લગ્નનો માહોલ રશિયન આવ્યા બાદ ખૂબ જામ્યો હતો. લગ્નમાં જાનમાં હાજર રહેલા હોય મન મુક્તિને આ રશિયન સાથે ડાન્સ કર્યો હતો.

ગજબનો માહોલ બન્યો
દીકરાના લગ્નને યાદગાર બનાવવા માટે માતા પિતા કંઇક નવીન કરવા માંગતા હોય છે હાલમાં જ એક પિતાએ પોતાના દીકરાના લગ્નમાં એવું જ કર્યું કે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયા. એક પિતાએ પોતાના દીકરાના લગ્નમાં રશિયન ડાન્સર બોલાવી માહોલને રંગીન કરી દીધો હતો. તેમણે પોતાના ડાન્સ દ્વારા લોકોને મંત્રમુગ્ધ કરી દીધા અને દરેકને ડાન્સ કરવા પર મજબૂર કરી દીધા.

 

View this post on Instagram

 

A post shared by Indori Rama (@indorirama)

તું બાપ નહીં, દેવતા હૈ લોકોએ કહ્યું
વિડીયો શેર થયા બાદ અત્યાર સુધીમાં હજારો લોકો તેને જોઈ ચૂક્યા છે. જ્યારે લખ્યું કે આવા પિતા હોય તો લગ્ન કરવામાં શેની શરમ. હતું કે બસ આ જ કારણે મારું પણ લગ્ન કરવાનું મન થઈ રહ્યું છે. તો એક અન્ય યુઝ લખે છે કે તું બાપ નહીં દેવતા હૈ દેવતા.