Mumbai Crime News: મુંબઈના ડીંડોશી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 21 વર્ષના છોકરાએ 78 વર્ષે વૃદ્ધ મહિલા સાથે બળાત્કાર ની વારદાતને અંજામ (Mumbai Crime News) આપ્યો છે. ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો છે. પોલીસે પીડિત પરિવારનું નિવેદન નોંધ્યું છે તેના આધારે આરોપી પ્રકાશ મૌર્યની ધરપકડ કરી લેવામાં આવી હતી.
શું છે મામલો?
પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ધારા 64 અને 332 અંતર્ગત કેસ નોંધ્યો છે. રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં પોતે તેને કસ્ટડીમાં મોકલી દીધો હતો. પોલીસ સુત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર વૃદ્ધ મહિલા પોતાના ઘરમાં એકલી રહેતી હતી.
ઘરમાં સીસીટીવી કેમેરો લાગેલો હતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર વૃદ્ધ મહિલા અને મેમરી લોસ ની બીમારી થી પીળી છે. આરોપી તને ઘરમાં ઘૂસી આવ્યો અને જ્યારે તે સુઈ રહી હતી ત્યારે તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો અને ફરાર થઈ ગયો હતો.
20 વર્ષ ની એક છોકરી સાથે પણ આપઘાતનો મામલો
આ પહેલા મુંબઈમાં એક ૨૦ વર્ષની છોકરી સાથે પણ કઢી જ રીતે બળાત્કારનો મામલો સામે આવ્યો હતો. તેનો આરોપ એક રીક્ષા ડ્રાઇવર પર લાગવવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે જાણકારી આપી હતી કે ઓટો રીક્ષા ચાલક વિરુદ્ધ રેપનો કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના મુંબઈના વનરાજ પોલીસ સ્ટેશન ની હદમાં થઈ હતી. પોલીસ આ મામલે તપાસમાં જોડાઈ ગઈ હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App