રાજકીય પીઠબળ ધરાવતા લોકો પોતાના સ્વાર્થ ખાતર કેટલીક વખત પોતાની તમામ હદો પાર કરી દેતા હોય છે અને પોતાની કડવી જીભ ચલાવી દેતા હોય છે. ત્યારે હવે ફરીવાર ભાજપની કટ્ટર સમર્થક અભિનેત્રી કંગના રનાઉતએ પોતાની તમામ હદો પર કરી દીધી છે. અને બંગાળમાં ભાજપની કારમી હાર જોઇને પોતાની કડવી જીભ ચલાવી છે.
કંગના રનાઉતએ બંગાળમાં મમતાની જીત પચાવી ન શકતા ટ્વીટ કરતા લખ્યું કે, બાંગ્લાદેશી અને રોહિંગ્યા મમતાની સૌથી મોટી તાકાત છે …. જે રીતે વલણ જોવામાં આવી રહ્યું છે તે બતાવે છે કે હિન્દુઓને ત્યાં બહુમતી નથી, અને માહિતી અનુસાર બંગાળી મુસ્લિમો આખા ભારતમાં સૌથી ગરીબ અને સૌથી વંચિત છે, બીજું કાશ્મીર નિર્માણ થઈ રહ્યું છે.
Bangladeshi’s and Rohingyas are biggest strength of Mamata…. with the way trend is looking shows Hindus are no more majority there, and according to the data Bangali Muslims are the poorest and most deprived in whole India, good another Kashmir in the making… #Elections2021
— Kangana Ranaut (@KanganaTeam) May 2, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.