કેસરનો આર્કષક રંગ અને સુગંધ જે બધાથી અલગ તરે છે. કેસરનો ઉપયોગ દૂધ અથવા દૂધથી બનતી વાનગીઓમાં વધારે કરવામાં આવ્યો છે. આપ જાણીને હેરાન થઈ જશો કે કેસરના જાયકા શિવાય કેસર પોતાના ઔષધીય ગુણો માટે પણ જાણીતું છે. આજે આ અહેવાલ માં અમે આપણે કેસર વિશે પૂરી જાણકારી આપવાના પ્રયત્ન કરીશું જેનાથી આપણે કેસરના સ્વાસ્થ્ય માટેના લાભ પણ જણાવીશું.
સ્વાસ્થય માટે કેસરના ફાયદા:
1) કેન્સરને રોકવા માટે
કેન્સર જેવી ઘાતક બીમારી ની સામે કેસર ના ફાયદા જોવા મળ્યા છે,કેસર માં એન્ટીકેન્સર ગુણ જોવા મળે છે.એક વૈજ્ઞાનિક શોધ મુજબ કેસરમાં રહેલ કોર્સી, કોલોરેક્ટલ કેન્સર કોશિકાઓને વધતી રોકી શકાય છે.આ સિવાય કેસર પ્રોસ્ટેટ કેન્સર અને સ્કિન કેન્સર પર પણ સકારાત્મક પ્રભાવ પાડી શકે છે.
2) સંધિવાનો ઈલાજ
આર્થરાઈટીસ જેવા હાડકાના રોગો માટે કેસર ખાવાના ફાયદા જોઈ શકાય છે. કેસરમાં ક્રોસેટીન નામનું એક ખાસ તત્વથી સમૃદ્ધ હોય છે જે સંધિવાના ઇલાજમાં મદદ કરી શકે છે.
3) ગર્ભાવસ્થા દરમિયાન
ગર્ભાવસ્થામાં પણ કેસરના ફાયદા જોઈ શકાય છે. એક વેજ્ઞાનીક શોધમાં કેસરનું સેવન કરવાવાળી મહિલાઓમાં સી સેક્શન ની સંખ્યા પણ ઓછી હતી.
4) પાચન ને વધારવા માટે
કેસર પોતાના એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણાના માધ્યમથી પાચન શક્તિને વધારી દે છે અને પાચન વિકારોના ઈલાજ માં મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી શકે છે. કેસર પેપ્ટીક અલ્સર અને અલ્સરેટીવ કોલાઇટ્સ ના ઈલાજ માં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
5) આંખોની રોશની સુધારવામાં
કેસરના ફેડ માં આંખોની રોશનીમાં સુધારો થવું પણ સામેલ છે.કેસર એન્ટીઓકસીડન્ટ ગુણોથી સમૃદ્ધ હોય છે જે એએમડી પર પ્રભાવક અસર જોવા મળી શકે છે.આ સિવાય કેસર માં રહેલ એન્ટિઇફ્લેમેટ્રી ગુણ રેતીથી સ્ટ્રેસ થી છુટકારો અપાવવાનું પણ કામ કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.