સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક ખતરનાક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે ચોંકી જશો.
વિડીઓમાં તમે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. એક શખ્સે ઓતોરીક્ષાને પોતાના એક હાથ વડે ધક્કો મારીને પલટતી રિક્ષાને બચાવી લીધી હતી. આ વિડીઓ મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાનું ધ્યાન ખેંચવામાં પણ સફળ રહ્યો છે. આ વિડીઓ આનંદ મહિન્દ્રા દ્વારા ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.
Hilarious. Nothing beats Desi ‘Tech-Humour.’ I’d love to see more such Desi Depictions of Digital terms. What would you show for ‘Spell Check?’ A devotee gazing at a meditating Guru? pic.twitter.com/XNdK5ySCnU
— anand mahindra (@anandmahindra) June 22, 2021
આનંદ મહિન્દ્રા દર આ મજેદાર વીડિયોને એક સરસ લખાણ સાથે શેર કર્યો છે. વીડિયોને ટ્વિટ કરતા આનંદ મહિન્દ્રાએ લખ્યું કે, “ખૂબ મજેદાર, આ મજેદાર વીડિયોથી વધુ કશું સારૂ હોઇ શકે નહીં. મને આવા વીડિયો જોવાનું ખુબ જ ગમે છે.”
9-સેકંડના વિડિઓમાં, આપણે જોઈ શકીએ છીએ કે એક ઝડપી ઓટોરિક્ષા એક નાનકડી ગલીમાં વળાંક લે છે. ઓટોરિક્ષા પલટી મારવાની જ હતી અને તે વ્યક્તિને ટક્કર મારવાની કગાર પર હતી. જો કે, રસ્તા પર ચાલતા વ્યક્તિએ તેને તેના હાથથી રોકી અને તેને આગળ ધકેલી દીધી. મહિન્દ્રા દ્વારા શેર કર્યાના 24 કલાકમાં વિડિઓએ એક લાખથી વધુ વ્યૂઝ પ્રાપ્ત કર્યા છે.
આ વિડીઓ 8 સેકન્ડનો છે. જેમાં આપણે સૌ જોઈ શકીએ છીએ કે રોકેટ ગતિએ આવતી એક ઓટો રીક્ષા એક નાનકડી ગલીમાં વળાંક વળી રહી છે. રીક્ષા પલટી મારવાની તૈયારી માં જ હતી અને બાજુમાં ચાલી રહેલા વ્યક્તિને ટક્કર મારવાની તૈયારી માં જ હતી. જો કે રસ્તા પર ચાલી રહેલા વ્યક્તિએ તેમના એક હાથ વડે ધક્કો મારીને આગળ ધકેલી દે છે. આ વિડીઓને અત્યાર સુધીમાં ૧ લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.