જાણો તમારા શરીર પરના તલનું રહસ્ય, ચમકી ઉઠશે તમારું નસીબ

દરેક માણસના શરીરના કોઈ ને કોઈ ભાગ પર તલ હોય છે. સમયની સાથે આ તલ શરીર પર બને છે અને ચાલ્યા પણ જાય છે. તલ મસા શરીરના જુદા-જુદા ભાગો પર હોઈ શકે છે.આ તલ નું અર્થઘટન તેના રંગ, આકાર અને કદ તથા શરીર પર તે કયા ભાગ પર છે તેના પરથી કરી શકાય છે. મોટાભાગના લોકો એ વાતથી અજાણ હોય છે કે શરીર પરના તલ નું મહત્વ શું છે?

છાતી પર તલ : છાતીની જમણી તરફ તલ હોય તો તે વધુ છોકરીની સંતતિ દર્શાવે છે. આવા વ્યક્તિને નાણાકીય મુશ્કેલીઓ આવે છે. પણ તેને અન્ય તરફથી પૂરતું માન-સન્માન મળે છે. છાતીની ડાબી તરફ તલ હોય તે વ્યક્તિ હોશિયાર હોય છે અને તે પોતાના સંબંધીઓ તેમજ મિત્રો સાથે સારા સંબંધો દર્શાવતા નથી.

પગ પર તલ : જમણા પગની પિંડી પરનો તલ તમામ સાહસમાં સફળતા દર્શાવે છે. મહિલાઓ તરફથી લાભ અને વ્યક્તિ કદાચ રાજકારણ સંકળાઈ શકે છે. ડાબા પગની પિંડી પર નો તલ કામકાજ ક ધંધા ને કારણે પ્રવાસ દર્શાવે છે.

પીઠ પર તલ : કરોડરજ્જુ પાસે કોઈ પણ દિશામાં આવેલો તલ નામ અને કીર્તિ દર્શાવે છે અને આવી વ્યક્તિ નેતા કે પ્રધાન બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *