ટીચરને થઇ ગયો વિદ્યાર્થી સાથે પ્રેમ, લગ્ન માટે જોઈ સાત વર્ષ રાહ અને આજે…

કહેવાય છે કે, પ્રેમમાં કોઈ ઉમર જોવામાં આવતી નથી. શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, એક 13 વર્ષની બાળકીને 27 વર્ષના શિક્ષક સાથે પ્રેમ થયો હોય? આ કપલની પ્રેમ કહાની અલગ જ છે. રસપ્રદ વાત એ છે કે, આ 13 વર્ષની બાળકીએ વિદ્યાર્થીની છે અને 27 વર્ષનો યુવાનએ વિદ્યાર્થીનીનો શિક્ષક છે.

મળતી માહિતી અનુસાર, વર્ષ 2011ની છે Vinda Virginia નામની 13 વર્ષની બાળકીને પોતાના 27 વર્ષના શિક્ષક Erwin Pangalia સાથે પ્રેમ થઇ જાય છે. એવામાં એ બાળકી શિક્ષકનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવા માટે ક્લાસમાં ઘણા બધા સવાલ પૂછવા લાગે છે અને તે કોઈને કોઈ બહાને તે શિક્ષક સાથે વધુ વાતો કરે છે. આવી રીતે બંને એકબીજા સાથે વધુને વધુ સમય પસાર કરે છે. શરૂઆતમાં શિક્ષકને થોડું અજીબ લાગે છે પણ આખરે બાળકીના પ્રયત્ન રંગ લાવે છે અને શિક્ષકને પણ તે બાળકી સાથે પ્રેમ થાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ બાળકીએ પોતાના શિક્ષક સાથેના પ્રેમની વાત છુપાવીને રાખી ન હોતી. આ બંનેને ઘણીવાર સાથે જોવા મળ્યા હતા. તેઓ ઘણીવાર એકબીજા સાથેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા હતા. પરંતુ તેમના પ્રેમ વચ્ચે એક મોટી મુશ્કેલી એ હતી કે, તે બાળકીની ઉમર નાની હોવાને કારણે લગ્ન થઇ શકે તેમ ન હતા. હવે સરકાર આ બાળકીની ઉમરને લીધે તેમના લગ્નને મંજૂરી આપી ન હતી. ત્યારબાદ બંને એ એક પ્લાન તૈયાર કર્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે 7 વર્ષ સુધી શિક્ષકએ આ વિદ્યાર્થી સાથે લગ્ન કરવા માટે રાહ જુએ છે. આ બંનેની પ્રેમ કહાની વર્ષ 2011માં શરુ થઇ હતી અને તેમના લગ્ન 2018માં થયા હતા. હાલ આ બને સાથે રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *