વાયરલ(Viral): ઈન્ટરનેટની આ દુનિયામાં સોશિયલ મીડિયા(Social media) પર અવારનવાર અનેક વિડીયો વાયરલ(Viral video) થતા હોય છે. જે વિડીયો પૈકી અમુક વિડીયો તો એવા હોય છે જે વિડીયોને જોતા આપણો શ્વાસ બે ઘડી માટે થંભી જાય છે. આ પ્રકારના ખતરનાક વિડીયોને જોતા જ આપણી આંખો ખુલીને ખુલી જ રહી જાય છે. ત્યારે હાલમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને તમારા પણ રૂવાડા બેઠા થઇ જશે.
ચાલતો જતો આ વ્યક્તિ જોતજોતામાં જમીનમાં સમાઈ ગયો- વિડીયો જોઈને હચમચી ઉઠશો#viralvideos #viralupdates #newsupdate #trishulnews pic.twitter.com/ieqjigBwlf
— Trishul News (@TrishulNews) January 21, 2022
સોશિયલ મીડિયા પર આપણને ઘણા ફની વીડિયો જોવા મળે છે. સોશિયલ મીડિયા યુઝર્સને ફની વીડિયો પણ સૌથી વધુ ગમે છે. આજે અમે તમારા માટે એક અદ્ભુત ફની વીડિયો લઈને આવ્યા છીએ. આ વીડિયો જોઈને તમારું પેટ હસીને ફૂલી જશે. વિડીયો જોયા પછી તમારું હસવાનું ચોક્કસ નહિ રોકાય.
નાળાને પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે માણસ:
વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ નાળું પાર કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન કંઈક એવું બને છે કે તે સીધ્જો જ અંદર ઘુસી જાય છે. વીડિયોમાં વ્યક્તિની નાળાની અંદરની ઘટના જોઈને તમે હસતા જ રહી જશો. જે રીતે કોઈ વ્યક્તિ ગટર પાર કરવા માટે પોતાનું સેન્ડલ ઉતારે છે અને પછી કૂદી પડે છે, તે ખરેખર ખૂબ જ રમુજી છે.
વ્યક્તિ સીધો નાળામાં ઘુસી ગયો:
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક નાળા પાસે પહોંચે છે. નાળા પર પહોંચીને તે સમજે છે કે ચપ્પલ પહેરીને તે કાદવમાં લપસી જશે. તેથી તે પહેલા સેન્ડલ ઉતારે છે અને હાથમાં લે છે. આ પછી વ્યક્તિ નાળાને પાર કરવા માટે ઝડપથી કૂદી પડે છે. જો કે, તે કૂદતાની સાથે જ તે સીધો ગટરમાં ડૂબી ગયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.